Agro 95 500 Gms

500.00 Rs.

Quantiy:
Compare

Description

એગ્રોવિકાસ- એગ્રો ૯૫

Product short description-

જૈવિક ઘટકો દ્વારા તૈયાર કરવામાં આવેલ ખાસ પોષણયુક્ત દવા.

પાક ના દરેક તબક્કે પાક ના સંપૂર્ણ વિકાસ વૃદ્ધિ માટે ઉપયોગી.

Product Specification

રાસાયણિક બંધારણ – ૭૫% હૂયમિક એસિડ, ૧૦% ફુલવિક એસિડ અને ૧૫% દરિયાઈ શેવાળ

માત્રા- ૨૦ ગ્રામ પ્રતિ પંપ અથવા ૫૦૦ ગ્રામ પ્રતિ એકર

અસર નો સમયગાળો – ૧૦ દિવસ

સુસંગતતા- બધા જ પ્રકારના કીટનાશક તથા ફુગનાશક સાથે ઉપયોગી

વાપરવાની આવૃત્તિ – ૩ વાર

નોંધ- જમીન માં ભેજ નું પ્રમાણ હોવું જરૂરી છે.

Additional information

Weight 0.500 kg

Reviews

There are no reviews yet.

Be the first to review “Agro 95 500 Gms”

Your email address will not be published. Required fields are marked *