Jivan 1 lit

800.00 Rs.

Quantiy:
Compare

Description

એગ્રોવિકાસ- જીવન

Product short description-

ગુજરાતની જમીન માં અનુભવાયેલા જરૂરી પોષક તત્વો ની ઉણપ દૂર કરવા માટે ઉપયોગી છે.

બધાજ પાક ના તંદુરસ્ત વૃદ્ધિ માટે ખાસ ઉપયોગી છે.

Product Specification

રાસાયણિક બંધારણ – ઝીંક, લોહ , મેન્ગેનીઝ, બોરોન , મોલીબ્લેડમ, તાંબું,

માત્રા- ૫૦ મિલી પ્રતિ પંપ અથવા ૫૦૦ મિલી  પ્રતિ એકર

અસર નો સમયગાળો – ૧૦ દિવસ

સુસંગતતા- બધા જ પ્રકારના કીટનાશક તથા ફુગનાશક સાથે ઉપયોગી

વાપરવાની આવૃત્તિ – ૩ વાર

વિશેષ વર્ણન – ઉત્પાદન ની ગુણવતા જાળવણીમાં વધારો કરે છે. રોગ અને કીટ પ્રતિરોધક શક્તિ માં પણ વધારો કરે છે.

Additional information

Weight 1.370 kg

Reviews

There are no reviews yet.

Be the first to review “Jivan 1 lit”

Your email address will not be published. Required fields are marked *